10/08/2019
કેટલીક કંપનીઓ જંગી લોન લીધા પછી ઈરાદાપૂર્વક પરત ન ચૂકવતાં નાદારીના કેસો બને છે. ઈનસોલવન્સી એન્ડ બેન્કપ્રપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન ડો. એમ. એસ. સાહુએ કહ્યું કે, આવા કેસોની પતાવટ માટે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની ભૂમિકા મહત્ત્વની હોય છે.