IIM A કેમ્પસ બહાર લાગ્યું પોસ્ટર : NO HELMET, NO ENTRY

26/09/2019

IIM A કેમ્પસ બહાર લાગ્યું પોસ્ટર : NO HELMET, NO ENTRY

  • facebook
  • linkedin
  • twitter
  • whatsapp

ટ્રાફિક કડક નિયમોનું સ્વાગત કરવામાં હવે વ્યક્તિઓની સાથે સંસ્થાઓ પણ જોડાઇ ગઇ છે. અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) અમદાવાદે આ નિયમોનું સ્વાગત કર્યું છે અને સેફ્ટીને લગતો એક પોસ્ટર સંસ્થાના ગેટ પર મુક્યો છે.

See Original Text

IIMA