IIMના પ્રોફેસરનો અહેવાલ / કોરોનામાં ગુજરાતના CMના નેતૃત્વ પ્રત્યે 80% લોકોને સંતોષ
28/07/2020
અમદાવાદ. ગુજરાતમાં કોવિડ-19ની સારવાર અને સ્થિતિ શું છે તે બાબતે આઇઆઇએમના પ્રોફેસર રંજન કુમાર ઘોષ અને તેમની ટીમ દ્વારા એક અહેવાલ તૈયાર કરાયો છે.
See Original Text